Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ભૂજના મદદનિશ કલેકટર મનીષ ગુરવાણીનો જન્મદિન

રાજકોટ : કચ્છના ભૂજ ખાતે મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવતા ર૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી મનીષ ગુરવાણીનો જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૯રના દિવસે થયેલ. આજે ર૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે, અગાઉ જામનગર ખાતે સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર તરીકે કામગીરી કરી હતી.

ફોન નં. ૦ર૮૩ર-રપ૦૬પ૦, મો. ૯૭૧૮ર ૦૯૮૬૬ ભૂજ 

(11:27 am IST)