Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઇ વિકમાનો જન્મદિન

જુનાગઢ, તા,.૩૦: વિસાવદર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અને પત્રકાર ગિજુભાઇ વિકમાનો આજે પ૭મો જન્મદિવસ છે.

ગિજુભાઇ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઉપપ્રમુખ છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય છે. તેમજ વિવિધ સામાજીક સંસ્થા સાથે જોડાયેલ છે. આજે તેઓ પ૬ વર્ષ પુરા કરી પ૭માં પ્રવેશ રહયા છે ત્યારે તેના મો.નં. ૯૯૦૯૭ ૦રપપર  ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે.

(11:49 am IST)