Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોંગી આગેવાન પ્રભાતભાઇ ડાંગરનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસના આગેવાન પ્રભાતભાઇ ડાંગરનો આજે તા. ર૯ જુલાઇના જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનનાં પરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ નિવૃત્ત સી.આર.પી.એફ.નાં જવાન તરીકે દેશ માટે પણ સેવા આપેલ છે.  તેમના ધર્મપત્ની જાગૃતીબેન ડાંગર વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર છે. પ્રભાતભાઇ અનેક વિવિધ સંસ્થા સાથે જોડાયેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ પરિવારની સેવામાં અગ્રેસર રહ્યા હતા. આજે તેમના જન્મ દિવસે રાજકીય આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો દ્વારા (મો. નં. ૯૭ર૩૦ ૮૮૮૮૮) પર શુભેચ્છાનો   ધોધ    વરસી રહ્યો છે.

(2:48 pm IST)