Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો કાલે જન્મદિન : ૬૮ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૮ : રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલનો કાલે તા. ૨૯ ના જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. વ્યવસાયે વકીલ છે એન ભાજપમાં વોર્ડ નં. ૨ ના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. શહેર પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય છે. રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ તરીકે સેવા આપવા સાથે વિરેમેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી છે. કવી કલાપી (લાઠી સ્ટેટ) ના વંશજ છે. રેસકોર્ષ પાર્કમાં ઉજવાતા મહોત્સવમાં હેંમેશા અગ્રેસર રહે છે. તેમના મો.૯૮૨૫૧ ૬૨૨૩૫ છે. (

(3:01 pm IST)