Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

યુવા ભાજપના કોષાધ્યક્ષ હિરેન રાવલનો જન્મદિન

રાજકોટ તા. ૨૮ : રાજકોટ શહેર યુવા ભાજપના કોષાધ્યક્ષ હિરેન રાવલનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાને આળ ધપાવતા હિરેનભાઇ બે ટર્મથી યુવા ભાજપ કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. વ્યવસાયે ધવલ ડેવલોપર્સ અને જય મહાકાલ માર્બલ સાથે સંકળાયેલા છે. 'સબ કા માલિક એક' ગ્રુપના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૯૬૨૪૯ ૪૪૪૪૪ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:00 pm IST)