Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

વાલ્મીકી સમાજના ધર્મગુરૂ શ્રી ચીમનાજી બાપુનો જન્મદિન

રાજકોટ, તા. ર૭ :  વાલ્મીકી સમાજના ધર્મગુરૂ શ્રી ચીમનાજી બાપુનો ૮૧ મો જન્મ દિવસ છે. આ શુભ દિવસે સમગ્ર વાલ્મીકી સમાજ તેમજ વાલ્મીકી સેના રાજકોટ, વાલ્મીકી સમાજના અગ્રણી પૂર્વ કોર્પોરેટર કરશનભાઇ વાઘેલા પ્રમુખ બટુકભાઇ વાઘેલા, કાર્યકર કિરણભાઇ વાઘેલા નીતીનભાઇ વાઘેલા, સેમુભાઇ વાઘેલા, પ્રવિણભાઇ વાઘેલા,પંકજભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલાએ શુભેચ્છા પાઠવેલ છે.

(3:46 pm IST)