Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટના યુવા એડવોકેટ રીપલ ગેવરીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા., રપઃ રાજકોટના એડવોકેટ  શ્રી સુરેશભાઇ ફળદુ સાથે જુનીયર તરીકે પ્રેકટીસ કરતા રીપલ ગેવરીયા એડવોકેટ કે જેઓએ વૈશ્વીક કોરોના મહામારીમાં ચાલતા લોકડાઉન દરમિયાન કોરોના યૌધ્ધા તરીકે જેતપુર સીટી પોલીસમાં નિઃશુલ્ક ફરજ બજાવતાની સાથે ગરીબ પરીવારોમાં આશરે ૨૦૦૦ રાશન કીટોનું વિનામુલ્યે વિતરણ કરી સામાજીક કાર્ય કરી ઉતમ ઉદાહરણ પુરૂ પાડનાર એડવોકેટ શ્રી રીપલ એમ.ગેવરીયાએ તારીખ રપ-૭-ર૦ર૦ના રોજ ર૪ માં વર્ષમાં પ્રવેશ કરતા મિત્રો, વકીલો, સગા સ્નેહીઓ દ્વારા મો.નં. ૯પ૭૪૪ ૧૬૮૯૩ ઉપર જન્મદિવસની ખુબ સારી શુભેચ્છાઓ પાઠવેલ છે.

(4:25 pm IST)