Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કેતન સંઘવીનો આજે જન્મદિન

રાજકોટઃ મૂળ જસદણના વતની એવા રાજકોટ જીલ્લા ભાજપ આઇ/ટી સેલ પ્રચાર પ્રસારના ઇન્ચાર્જ અને ભાજપા સહયોગી સંગઠનના ઉપાધ્યક્ષ તેમજ જૈન સોશિયલ એકિટવિટી કલબના ઉપપ્રમુખ કેતન સંઘવીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓના જન્મદિને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી (મુંબઇ) ગીરીશભાઇ શાહ રાજકોટ સમસ્ત મહાજનના ટ્રસ્ટી, રાજુભાઇ શાહ, પ્રતીકભાઇ સંઘાણી, રમેશભાઇ સંઘવી, પુજાબેન સંઘવી વિ.એ શુભેચ્છા પાઠવી છે. મો. ૭૭૭૮૯ પર૪૪૮

(3:40 pm IST)