Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ધોરાજી : સેવાભાવિ હરીશભાઇના જન્મ દિનની પ્રેરક ઉજવણી

ધોરાજીઃ અમદાવાદ ખાતે રહેતા સામાજીક અગ્રણી અને સેવાભાવિ હરીશભાઇ જાદવનો આજે જન્મ દિવસ છે.

તેઓ જન્મ દિવસ નિમિત્તે પોતાના વિસ્તારમાં વિના મુલ્યે માસ્કર વિતરણ કરી રહેલ છે. મિત્રો અને સ્નેહીઓ જન્મ દિવસે શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(11:38 am IST)