Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજય મંત્રીના અંગત સચિવ ડી.કે.બ્રહ્મભટ્ટનો જન્મદિન

રાજકોટઃ મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ વિભાગના રાજય કક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અંગત સચિવ ડો.ડી.કે.બ્રહ્મભટ્ટ (અધિક કલેકટર) નો જન્મ તા.ર૪ જુલાઇ ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાટણ અને પ્રાંતિજમાં મામલતદાર, ડીસા અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩૨૫૧૯૪૦. મો. ૯૯૭૮૪ ૦૫૦૪૯ ગાંધીનગર.

(11:34 am IST)