Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ

અફરોઝભાઇએ માસ્ક વિતરણ વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવયો

ધોરાજી તા. ર૪ :.. સેવાભાવી અને મેમણ સમાજના અગ્રણી એવા અફરોઝભાઇ લકકડકુરાના જન્મ દિવસ નિમિતે પોતાની સોસાયટીમાં દરેક પરીવારને તેમજ મીત્રોને માસ્કનું વિતરણ કરેલ તેમજ પરીવાર સાથે વૃક્ષારોપણ કરેલ હતું.

આતકે સેવાભાવી અફરોજભાઇ લકકડકુરાએ પોતાના જન્મ દિવસની ઉજવણી વૃક્ષારોપણ અને કોઇ ખોટા ખર્ચાઓ ન કરી લોકોને આ કોરાનાની મહામારીમાં લોક ડિસ્ટન જાળવું. હાથ વારંવાર ધોવા માસ્ક ફરજીયાત પહેરવું અને લોકોએ કામ વગર બહાર  નિકળવાની અપીલ કરી છે. વિશાળ હિન્દુ મુસ્લીમ સમાજના મીત્રોએ અફરોઝભાઇ લકકડકુરાને મો. ૯૯૭૮ર ૯પ૪૪૯ શુભેચ્છા પાઠવી હતી.

(11:35 am IST)