Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નિકાવાના પત્રકાર ભોજાભાઇ ટોયટાનો જન્મદિન

ખીરસરા,તા. ૨૩: નિકાવાના પત્રકાર ભોજાભાઈ વી. ટોયટાનો આજે જન્મદિવસ છે. તેઓ ૪૨ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ રાજકોટની ધમસાણીયા કોલેજમાં ગ્રેજયુએશન કમ્પલીટ કરેલ અને કાલાવડ અને અન્ય તાલુકામાં ઈલેકટ્રોનીક એન્ડ પ્રિન્ટ મીડીયામાં પત્રકારત્વક્ષેત્રે તેઓએ નામના મેળવેલ છે. ગોપાલક સંદેશ ન્યુઝ પેપરના સહતંત્રીશ્રી છે. મીડીયાની સાથે શ્રી મચ્છોઆઈ સમૂહ લગ્ન સમિતિના સક્રીય કાર્યકર્તા પણ છે.ભરવાડ સમાજના યુવા અગ્રણી તરીકે સતત કાર્યશીલ રહીને નાના મોટા પ્રશ્નો તેમજ સમસ્યાઓનું સુખદ નિરાકરણ કરીને પ્રસિધ્ધિ મેળવેલ છે. સગા સબંધીઓ, મીત્ર વર્તુળો તેમના મોબાઈલ નંબરઙ્ગ ૯૯૦૪૩ ૪૪૩૪૮ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહેલ છે.

(11:28 am IST)