Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વિશાલ ચોટલીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા મુળ વતન બાલંભા, હાલ રાજકોટ નિવાસી વિશાલ ચોટલીયાનો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સત્તાધાર યુવા ગ્રુપ રાજકોટના પ્રમુખ છે. મો.૭૯૯૯૯ ૯૩૯૩૧.

(3:25 pm IST)