Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

જી.પી.એસ.સી.ના સંયુકત સચિવ તેજસ સોનીને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી તેજસ  એચ.સોનીનો જન્મ તા.૨૧ ઓગષ્ટ ૧૯૭૭ના દિવસે થયેલ આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એસસી. એલએલ.બીની પદવી ધરાવે છે.  અગાઉ રાજયકક્ષાના માર્ગ મકાન મંત્રીના અંગત સચિવ પદે ફરજ બજાવી ચૂકયા છે. ફોન.નં.૦૭૯-૨૩૨૫૮૯૬૬

મો.૯૯૨૫૦ ૦૩૮૭૦ - ગાંધીનગર

 

(11:59 am IST)