Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જેતપુરના યુવા ઉદ્યોગપતિ જતીનભાઈ વડાલીયાનો આજે જન્મ દિવસ

નવાગઢ, તા. ૨૦ :. જેતપુરના યુવા ઉદ્યોગપતિ જતીનભાઈ વડાલીયાનો આજે જન્મ દિવસ છે.

સાડી ઉદ્યોગના હબ સમા જેતપુરમાં યુવા ઉદ્યોગપતિ તરીકે આજે જતીનભાઈની ગણના થાય છે. તેઓ કાયમ માને છે કે ચકાસણી, અવલોકન, પૃથ્થકરણ અને છેવટે સંશાધનોની ફાળવણી એટલે સફળતાને યુવા વયે પણ સફળતાનો નશો લેસ માત્ર દિમાગ ઉપર ન રાખતાને સેવાના મંત્રને ઉજાગર કરી રહેલ છે. શ્રી લેઉઆ પટેલ સમાજ ભવન - સોમનાથ, જેતપુર, શ્રીનાથજી, દ્વારકાના ટ્રસ્ટીને જેતપુર ડાઈંગ એસો.ના કારોબારી મેમ્બરને રોટરી ઈન્ટરનેશનલના માધ્યમથી સેવાના ઓજસ પાથરી રહ્યા છે. તેમના જન્મ દિવસના મો.નં. ૮૦૦૦૮ ૦૦૩૦૦ ઉપર શુભેચ્છાની વર્ષા વરસી રહી છે.

(1:09 pm IST)