Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાને હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ર૦ : આણંદ અને જુનાગઢના ભૂતપૂર્વ અને રાજકોટના વર્તમાન જિલ્લા કલેકટર ડો. રાહુલ બાબુભાઇ ગુપ્તાનો જન્મ ૧૯૭૯ના વર્ષની તા.ર૦ ઓગષ્ટે થયેલ આજે ૪૧માં વર્ષની કેડીએ કદમ માંડયા છ.ે તેઓ અગાઉ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, ગૃહ વિભાગમાં નાયબ સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ઝડપી વહીવટી પ્રક્રિયા માટે જાણીતા છે. મૂળ અમદાવાદના વતની અને ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦ર૮૧-ર૪૭૩૯૦૦

મો. ૯૯૭૮૪ ૦૬રર૦ રાજકોટ

(1:07 pm IST)