Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ગોંડલના યુવા પત્રકાર રવિ રામાણીનો જન્મદિવસ

ગોંડલ,તા.૨૦:શહેર તેમજ તાલુકામાં પોલીસ સમન્વયનું પ્રતિનિધિત્વ કરતા યુવા પત્રકાર રવિભાઈ રામાણીનો આજે જન્મદિવસ છે પોતાની કલમ થી અનેક કિસ્સાઓ તેઓ પ્રજા સમક્ષ લાવી ચુકયા છે અને દ્યણા કિસ્સાઓ પોતાના કેમેરે કંડારી પ્રસિદ્ઘ કર્યા છે ઉચ્ચ રાજકીય નેતા હોય કે બોલિવૂડના દિગ્ગજ કલાકાર તમામના ઇન્ટરવ્યૂ કરી ચૂકયા છે, રવિભાઈ રામાણી ૨૩ માં વર્ષમાં પ્રવેશ્યા છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા રવિભાઈ રામાણી ને તેઓના મોબાઈલ નંબર ૮૪૯૦૦૦૦૯૧૦whatspp facebook સહિત સોશિયલ મીડિયામાં લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(1:09 pm IST)