Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોર્ચાના ઉપપ્રમુખ મનોજભાઇ સાકરીયાનો જન્મદિવસ

ખીરસરા (રણ) : લોધીકા તાલુકાના મેટોડા ગામના ખેડૂત પુત્ર મનોજભાઇ બી. સાકરીયાનો આજે જન્મદિવસ છે. તેઓની રાજકીય કારર્કીદીની શરૂઆત વોર્ડ નં. રર ના યુવા ભાજપ પ્રમુખ તરીકે કરેલ હતી. અને ભાજપના અનેક હોદાની જવાબદારી નિભાવેલ છે. તેમજ રાજકોટની અનેક સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ છે. સક્રિય - કાર્યકર છે. ભાજપ પરિવાર તેમજ મિત્ર મંડળ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ તેમના મો. ૮૩૦૬પ ૧૧૧૧૧ ઉપર મળી રહી છે.

(11:44 am IST)