Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કાલે સંયુકત સચિવ બી. એન.એરડાનો જન્મદિન

રાજકોટઃ સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી બી.એન.એરડાનો જન્મ તા.૧૮ ઓગષ્ટ ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ હાલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગમાં ફરજ બજાવી રહયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪૬૮૭ મો. ૯૮૭૯પ ર૪૧૧ર.

(1:18 pm IST)