Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રાજકોટના પૂર્વ ડે. કમિશનર અને રૂડાના પૂર્વ સી.ઇ.ઓ

આર.જે. હાલાણી ઝીંદાબાદ... કાલે અધિક વિકાસ કમિશનરનો બર્થ ડે

રાજકોટ : ગુજરાતના અધિક વિકાસ કમિશનર શ્રી આર.જે હાલાણીનો જન્મ તા. ૧૮-૦૮-૧૯૬૧ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૫૯માં વર્ષના દ્વારે પહોચશે. તેઓ ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ કમિશનર, પ્રાદેશિક નગરપાલિકા કચેરીમાં નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. આવતીકાલના જન્મદિન નિમિત્તે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૦૫૮

મો. ૯૭૧૪૫ ૦૩૭૦૨ ગાંધીનગર

(1:15 pm IST)