Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મુરલીધર ડેવલોપર્સવાળા વિરાભાઇનું વિકાસશીલ જીવન : જન્મદિન મુબારક

રાજકોટ તા. ૧૬ : સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહેતા ઘંટેશ્વરના આહીર યુવા આગેવાન વિરાભાઇ રાજાભાઇ હુંબલનો આજે જન્મ દિવસ છે. મુરલીધર ફાર્મ અને જય મુરલીધર ડેવલોપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા વિરાભાઇે તાલુકા ભાજપ તેમજ અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓમાં પણ જોડાયેલા છે. પ્રોપર્ટી બીઝનેશ ક્ષેત્રમાં સારી શાખ જમાવી છે. મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. યશસ્વી જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે જન્મદિવસે તેઓને (મો.૯૮૭૯૫ ૯૫૬૨૪ ઉપર)ે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:10 am IST)