Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાવનગર-કચ્છના પૂર્વ જિલ્લા કલેકટર

કાલે અધિક મુખ્ય સચિવ અનિલ મુકીમનો જન્મદિન

રાજકોટઃ ભારત સરકારના ખાણ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી શ્રી અનિલ મુકીમ (આઇ.એ.એસ.૧૯૮૫)નો જન્મ તા.૧૫ ઓગષ્ટ ૧૯૬૦ના દિવસે થયેલ. આવતીકાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ અમદાવાદના વતની છે અગાઉ વડોદરા ભાવનગર અને કચ્છ જિલ્લા કલેકટર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજયમાં આરોગ્ય, નાણા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.

   ફોન.નં.૦૧૧-૨૩૩૮૫૧૭૩

મો.૯૯૭૮૪ ૦૫૯૦૪ - નવી દિલ્હી

(12:01 pm IST)