Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વિશાલ હાપલીયાનો જન્મદિન

રાજકોટ : મુળ તરઘડી અને રાજકોટને પોતાની કાર્ય ભૂમિ બનાવનાર વિશાલ હાપલીયાનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓ જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. (મો.૯૯૦૯૯ ૫૦૫૨૬)

(3:33 pm IST)