Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અમદાવાદ ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલનો જન્મદિન

રાજકોટ તા. ૧ર : અમદાવાદના નિકોલ વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી જગદીશ ઇશ્વરભાઇ પંચાલનો જન્મ ૧૯૭૩ ના વર્ષની ૧ર ઓગષ્ટે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યોછે. તેઓ કાપડની મશીનરીના ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમનું મહત્વનું યોગદાન રહ્યંુ છે. શ્રી ધાન્ધાર પંચાલ સેવા સમાજ, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ વગેરેેમાંં પણ તેમનું કામ બોલે છ.ે વાંચન, તરણ, બેડમીન્ટન વગેરે તેમના શોખના વિષયો છે.  (મો.૯૯૦૯૯ ૮૧૩પ૬ અમદાવાદ)

(11:38 am IST)