Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મોરબીના શહેજાદ સોલંકીનો આજે જન્મ દિવસ

મોરબી : મોરબીમાં નહેરૂ ગેઇટ ચોકમાં ફુલહારને સાંજે અકિલા સહિત સાંધ્ય દૈનિકનું વેચાણ કરતા હનીફભાઇ સોલંકીના પુત્ર શહેજાદનો આજે ૧૪ ડીસેમ્બરે જન્મ દિવસ છે. તેના જન્મ દિને તેના માતા-પિતા પરિવારજનો સગાસબંધી સ્નેહીઓ મિત્રોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. (૮.૬)

(11:50 am IST)