Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જેતપુરના યુવા ઉદ્યોગપતિ મહેશભાઇ સુવાગીયાનો આજે જન્મદિવસ

નવાગઢ તા.૧૨: જેતપુરના યુવા ઉદ્યોગપતિ મહેષભાઇ સુવાગીયાનો આજે જન્મદિવસ છે.

સમયની માંગ પ્રમાણે અને સંજોગોને પારખી કાર્ય કરીએ તો સફળતા મળે તેવો હકારાત્મક અભિગમ ધરાવતાં મહેષભાઇ સાડી ઉદ્યોગમાં નાની ઉંમરે ઉચેરી નામના ધરાવે છે.ખંતીલા યુવા અગ્રણીને જન્મદિનની મોબાઇલ નંબર ૯૩૭૬૬ ૨૨૯૯૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(2:39 pm IST)