Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ખાંભા-જામકંડોરણાના ભૂતપૂર્વ મામલતદાર

ટ્રાન્‍સપોર્ટ કમિશનર ઓફીસના OSD આર.ટી.ઝાલાનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના વાહન વ્‍યવહાર કમિશનરની કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી આર.ટી.ઝાલાનો જન્‍મ તા.૧ર ડીસેમ્‍બર ૧૯૬૩ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

શ્રી આર.ટી.ઝાલા મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. અગાઉ સૌરાષ્‍ટ્રમાં ખાંભા અને જામકંડોરણામાં મામલતદાર તરીકે રહી ચુકેલ. ઉપરાંત આણંદ અને સુરતમાં જિલ્લા પુરવઠા અધિકારી સહીત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૧૩૬૬, મો. ૯૪ર૭૩ ૪૯ર૭૩.ગાંધીનગર.

 

(12:14 pm IST)