Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઉદ્યોગ ખાતાના નાણા સલાહકાર હર્બટ ડબલ્‍યુ ક્રિશ્‍ચનનો બર્થ ડે

રાજકોટ તા. ૧ર : નાણા વિભાગમાં ઉદ્યોગ અને ખાણ સબંધી નાણા સલાહકાર તરીકે ફરજ બજાવતા શ્રી હર્બટ ડબલ્‍યુ ક્રિશ્‍ચનનો જન્‍મ તા.૧ર/૧ર/૧૯૬પના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.એલ.એલ.બી.ની પદવી ધરાવે છે.સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૬૪૩

મો. ૯૯૭૮૪ ૯૮૦૯પ ગાંધીનગર 

(10:44 am IST)