Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના વડા ડો.તોગડિયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧રઃ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયા આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્‍મ તા.૧ર ડીસેમ્‍બર ૧૯પ૬ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિશ્વ હિન્‍દુ પરિષદમાં વર્ષો સુધી ચાવીરૂપ ભૂમિકા ભીજવ્‍યા બાદ તેમણે નવુ સંગઠન બનાવ્‍યુ છે. તેઓ ટુંક સમયમાં નવી રાજકીય પાર્ટીની સ્‍થાપના કરનાર છે. મૂળ અમરેલી જિલ્લાના વતની છે હિન્‍દુત્‍વના રંગે રંગાયેલા પ્રખર વકતા છે.

   મો.૯૮રપ૩ ર૩૪૦૬ અમદાવાદ

(10:43 am IST)