Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સૌરાષ્ટ્ર કોળી સેનાના પ્રવકતા વિનુભાઈ નાગાણીનો આજે જન્મદિવસ

રાજકોટ : બક્ષીપંચ સમાજની સામાજીક, રાજકીય અને આર્થિક એકતા માટે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત વિનુભાઈ પી. નાગાણીનો આજે ૪૮મો જન્મદિવસ છે. જસદણ તાલુકાના નાના એવા ગામમાં કોળી સમાજના ખેડૂત પરિવારમાં જન્મેલા અને બી.કોમ, એમ.કોમ, જર્નાલીઝમ સુધીનો અભ્યાસ કરેલો. વિનુભાઈએ તરૂણાવસ્થાથી જ સમાજ સેવામાં જોડાયેલા છે. વિનુભાઈ નાગાણીના જન્મદિને બાબુભાઈ હાંડા, મનુભાઇ લાવડીયા, બીજલભાઈ શેખ, જયંતિભાઈ સોરાણી (પ્રમુખ - બાપા સીતારામ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ) વિ.એ શુભેચ્છા પાઠવી છે.(૩૭.૧૩)

(4:02 pm IST)