Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જેતપુરના યુવા રઘુવંશી વેપારી મહેશભાઇ રૂધાણીનો આજે જન્મ દિવસ

નવાગઢ, તા. પ :  જેતપુરના મળવા જેવા યુવા રઘુવંશી વેપારી મહેશભાઇ રૂધાણીનો આજે જન્મદિવસ છે. કોઇપણ કાર્યમાં તમારૂ ૧૦૦ ટકા ડેડીકેશન હોય તથા સફળતા તમારા કદમ અવશ્ય ચુમે છે. તેવું કાયમ માનનારા મહેશભાઇ બીઝનેશમાં નિપુણતાના કારણે આજે જેતપુર પંથકમાં નામના ધરાવે છે.

વ્યવસાયે રાજાણી ગૃપ સાથે જોડાયેલા ને રાજાણી ગૃપના સ્લોગન જીવનભરનું અતુટ બંધનને માત્ર વેપાર લક્ષી નહીં પરંતુ જીવનમાં વણ ચાલતા મહેશભાઇના જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતી મનીષાબેન ઉત્સાહ પ્રેરે છે. મો. નં. ૯૯રપ૧ ૮૩૭૬૧ના જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(3:27 pm IST)