Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જૂનાગઢના પૂર્વ, જામનગરના વર્તમાન કલેકટર સૌરભ પારધીનો જન્‍મદિન

રાજકોટઃ જામનગરના જીલ્લા કલેકટર(આઇ.એ.એસ. કેડર ૨૦૧૧) ડો. સૌરભ પારધીનો જન્‍મ તા.૨૩ જૂન ૧૯૮૬ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ગયા વર્ષે જન્‍મદિવસે જ જામનગરમાં કલેકટર તરીકે કાર્યભાર સંભાળ્‍યો હતો. તે પહેલા જૂનાગઢના કલેકટર પદે હતા.
શ્રી સૌરભ પારધી ભૂતકાળમાં ધોળકા(અમદાવાદ) માં મદદનીશ કલેકટર, છોટા ઉદેપુર અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. મૂળ મહારાષ્‍ટ્રના વતની છે. ફોન નં. ૦૨૮૮-૨૫૫૫૮૬૯,મો. ૯૯૭૮૪૦૬૨૧૦ જામનગર

 

(1:02 pm IST)