Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જેતપુરના પત્રકાર હિતેશભાઇ સાવલીયાનો જન્મદિવસ

જેતપુર : લેઉવા પટેલ સમાજના કાર્યદક્ષ યુવાન અને પત્રકાર હિતેશભાઇ સાવલીયાનો આજે જન્મદિવસ છે.

ગાયત્રી પરિવારના પરમ ઉપાસક પીઢ પત્રકાર ગાંડુભાઇ સાવલીયાના પુત્ર હીતેશભાઇ પોતાની કારર્કિદીને દિવ્ય બનાવવા અગાથ પરિશ્રમ કરી રહ્યા છે તેમના મોબાઇલ નં. ૯૮૯૮૮ ૪૮પ૮૪ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:05 pm IST)