Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ હેરમાનો જન્મદિન

પડધરી : પડધરી તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણભાઇ હેરમાનો આજે જન્મદિવસ તાલુકા ભાજપ પ્રમુખ અને રાજકોટ બેડીપરા કારડીયા રાજપુત સમાજ અગ્રણીય તેમજ કારડીયા રાજપુત ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ (પડધરી ગ્રામ્ય) અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા પડધરી તાલુકા નારણકા ગામના સરપંચ પ્રવિણભાઇ હેરમા (મો.નં.૯૯૯૮૯ ૩૦૦૦૯)ને જન્મદિવસ નિમિતે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(1:22 pm IST)