Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કાયદા વિભાગના નાયબ સચિવ એન.એચ.ગઢવીનો જન્મદિન

રાજકોટ : રાજ્યના કાયદા વિભાગમાં નાયબ સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારીશ્રી નરેન્દ્રદાન એચ.ગઢવીનો જન્મ તા. ૧૧ ઓકટોબર ૧૯૭૨માં દિવસે થયેલ. આજે ૫૦માં વર્ષંમાં પ્રવેશ કર્યો છે. તેઓ કોર્ટ બિલ્ડીંગ, બજેટ વગેરેને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૯૦૭

મો. ૯૪૨૭૩ ૨૪૪૭૭ ગાંધીનગર

(12:55 pm IST)