Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ એસ.આર.વળવીનો જન્મદિવસ

રાજકોટ તા. ૮: શહેર ટ્રાફિક બ્રાંચમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં એસ. આર. વળવીનો આજે જન્મ દિવસ છે. ડાયરેકટ ભરતીમાં પીએસઆઇ તરીકે પસંદ થયા બાદ તેમનું પહેલુ પોસ્ટીંગ નવસારીમાં હતું. એ પછી રાજકોટ તાલુકા પોલીસમાં મુકાયા હતાં. ત્યાંથી હાલમાં ટ્રાફિક બ્રાંચમાં નિમણુંક અપાઇ છે. તેમને (મો.૮૨૦૦૯ ૫૫૫૨૩) પર મિત્રો-શુભેચ્છકો-સાથી કર્મચારીઓ સતત શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:56 pm IST)