Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ઉપપ્રમુખ લલિતભાઇનો જન્મ દિવસ

જુનાગઢ :.. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્કર્ષ માટે કાર્યરત એવી રાજકોટની રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ઉપપ્રમુખ લલિતભાઇ ધાંધીયાનો આજે પ૩મો જન્મ દિવસ છે.  સમાજ સેવા માટે ૧૦૮ જેવી કામગીરી કરતા અને કર્મઠ કાર્યકર્તાઓને આ સંસ્થાના આધાર સ્થંભ એવા લલિતભાઇને આજે જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો મો નં. ૯૬૬રપ રપ૭૭૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (પ-૧૭)

(1:13 pm IST)