Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

યુવા એડવોકેટ નરેશ જી. ડાંગરનો જન્‍મ દિવસ : ૩૩ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૮ : મૂળ પરાપીપળીયા ગામના અને વ્‍યવસાયે રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્‍યુ ક્ષેત્રે નશીબ અજમાવનાર યુવા એડવોકેટ નરેશભાઇ જી. ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. રેવન્‍યુ ક્ષેત્રે પોતાની કાબેલીયતનો પ્રભાવ બતાવી રહેલ  નરેશભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) એ યશસ્‍વી જીવનના ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જન્‍મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે. (

 

(11:34 am IST)