Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

યુવા એડવોકેટ સંદીપ એન. સતાણીનો જન્મદિવસ

રાજકોટ, તા., ૭:  શહેરમાં ક્રિમીનલ અને સિવીલમાં પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ  સંદીપ એન.સતાણીનો આજે તા.૭ ના ૩૪ મો જન્મદિવસ છે. સંદીપભાઇ નાનપણથી ભણવામાં મહેનતુ હતા. તેઓએ એમ.એ.એલ.એલ.બી.નો  ઉચ્ચ અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પુર્ણ કરેલ છે. હાલમાં તેઓ રાજકોટના યુવા એડવોકેટ કિરીટસિંહ જે.જાડેજા અને દિવ્યેશભાઇ આર.મહેતાની સાથે પોતાની વકીલાત ર૦૧૯થી કરે છે. તેઓએ ખુબ જ ટુંકા ગાળામાં વકીલાતના વર્તુળમાં બહોળુ નામ કરેલ છે. આજે જન્મ દિવસે તેઓને વકીલો, મિત્રો તથા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે. (મોબાઇલ નંબર-૯૭ર૪૭ ૭૭૯૭૯).

(3:54 pm IST)