Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ધવલ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ પડધરી તાલુકાના યુવા ભાજપના મંત્રી પડધરી તાલુકા પ્રેસ રિપોર્ટર, ધવલ સ્ટુડિયો રાજકોટ અને પડધરીના માલિક તેમજ રાજકોટ જિલ્લા ઋષિવંશી  સમાજના પ્રમુખ ધવલ પરમારનો આજે જન્મદિવસ છે. (મો.૯૯૯૮૯ ૩૩૫૩૩)

(1:04 pm IST)