Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

યુવા એડવોકેટ જયેશ ખીમસુરીયાનો જન્મદિનઃ ૨૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા એડવોકેગટ જયેશ નાનજીભાઈ ખીમસુરીયાનો જન્મ રાજકોટ જિલ્લાના લોધીકા ગામે થયેલ છે. તેઓ યશસ્વી જીવનના ૨૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બી.કોમ., એમ.કોમ., એલ.એલ.બી. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને અને ધારાશાસ્ત્રીની ઉચ્ચતર પદવી પ્રાપ્ત કરેલ છે. રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સાથે જોડાએલા છે. તેઓના જન્મ દિવસની ઉજવણી જુનીયર બાર એસોસીએશનના વકીલ મિત્રો નાનજીભાઈ આર.ખીમસુરીયા (એડવોકેટ એન્ડ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ), ચિરાગભાઈ, બળવંતસિંહ રાઠોડ (એડવોકેટ), ભરતભાઈ સોમાણી (એડવોકેટ), શૈલેષભાઈ સુચક (એડવોકેટ), પ્રફુલભાઈ ચંદારાણા (એડવોકેટ), પ્રકાશ કે. ચાવડા (એડવોકેટ), જીતેશ રાઠોડ (એડવોકેટ), આકાશ ચૌહાણ (એડવોકેટ), અજીત પરમાર (એડવોકેટ) કેક કાપી સુરેશભાઈ પટેલ (પટેલ કોમ્યુટર) તરફથી સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે.(મો.૯૫૭૪૬ ૨૯૬૦૦)

(1:03 pm IST)