Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જુનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી તુષાર મહેતાનો જન્મદિવસ

જુનાગઢ, તા. ર :  જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી સભ્ય એવા તુષાર ચીમનલાલ મહેતાનો આજે ર૮ મો જન્મદિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ સેવા પરમોધર્મ સુત્રને ચરિતાર્થ કરનાર આ યુવાન આજે ર૭ વર્ષ પુરા કરી ર૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમનો મો. નં. ૯૭રપ૭૧૬૦૪૬ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:45 pm IST)