Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ધોરાજીના શિક્ષણવિદ મહેશભાઇ પટેલનો જન્મદિવસ

ધોરાજીઃ યુવા એડવોકેટ અને પુનીક સ્કુલ ઓફ સાયન્સના ટ્રસ્ટી મહેશભાઇ પટેલનો આજે જન્મ દિવસ છે  તેઓ જન્મ દિવસે સેવાકીય પ્રવૃતિઓ કરી અને મીત્રો સાથે વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરશે તેમને જન્મ દિવસ નિમીતે મો. ૯૮રપર ૪૮પ૯ર  મીત્રો, સ્નેહીઓ સહીતના શુભેચ્છાઓનો વરસાવી રહ્યા.

(12:44 pm IST)