Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

હર્ષદ ડોડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ પડધરી કારડીયા રાજપુત યુવા અગ્રણી અને નંદ ગોપાલ મોબાઈલના માલિક તેમજ છોટે શ્રી ગણેશ સમિતિ લીમડા ચોકના આયોજક હર્ષદ ડોડીયાનો આજે જન્મદિવસ છે.

(3:18 pm IST)