Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સાવરકુંડલાના કલાકાર અનવરખાં પઠાણનો જન્મદિવસ

સાવરકુંડલા,તા.૫:  અમરેલી જિલ્લામાં કલાકાર તરીકે ખૂબ જ પ્રચલલિત અનવરખાં પઠાણનો આજે જન્મ દિવસ ૫૦ વર્ષમાં એન્ટ્રી કરી.

ગત તારીખ ૫/૧૦/૨૦૨૧ના રોજ જન્મ લેનાર અનવરખાં પઠાણ ફિલ્મી જગત ના તમામ હીરોના અવાજમાં અવાજ કાઢવામાં સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રખ્યાત બન્યા અને સૌરાષ્ટ્ના અનેક શહેરોમાં પણ પ્રોગામ પણ આપી ચુકયા છે નાની ઉંમરે મોટી સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર અનવરખાં પઠાણને તેમના જન્મ દિવસ નિમિત્ત્।ે તેમને શુભેચ્છા આપવા તેમના મિત્ર વર્તુળો સગા સબંધી ઓ આતુર બન્યા છે મો. ૯૫૭૪૪ ૬૦૭૬૬ છે.

(12:57 pm IST)