Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ક્રાઇમ બ્રાંચના સિધ્ધરાજસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪: શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં સિધ્ધરાજસિંહ જાડેજાનો આજે ૩૩મો જન્મદિવસ છે. તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ખુબ જ નોંધનીય ડિટેકશનની કામગીરી કરી હોઇ તેના કારણે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નિમણુંક થઇ હતી. અહિ પણ તેમણે અનેક પ્રશંસનીય કામગીરી ઉપરી અધિકારીઓની રાહબરી હેઠળ કરી છે. તમેને ૩૩મા જન્મદિવસે (૯૬૨૪૩ ૭૮૦૫૦) શુભેચ્છા મળી રહી છે.

(1:04 pm IST)