Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ચલાલાના ભાગ્યશ્રીબહેન કારિયાનો જન્મદિન

ચલાલાઃ જાણીતા લોકસેવક, વરીષ્ઠ પત્રકાર પ્રકાશભાઇ કારીયા અને નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કારીયાના પુત્રવધુ અને દિશાંતભાઇ કારીયાના જીવનસંગીની ચિ. ભાગ્યશ્રીબહેનનો આજે જન્મ દિવસ છે. પરિવારજનો સહિત જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(1:04 pm IST)