Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ઉપલેટાના ગૌભકત અને યુવા આહીર આગેવાન મેહુલભાઇનો જન્મદિન

ઉપલેટા : રાજકીય સામાજીક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ગૌભકત રાજકોટ જીલ્લા બક્ષી મોરચાના આગેવાન, અખિલ ભારતી યાદવ મહાસભાના ડેલીગેટ યુવા આહીર આગેવાન મેહુલભાઇ કરશનભાઇ ચંદ્રવાડીયાનો આજે જન્મદિન છે.

તેઓ ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે વિદ્યાર્થી કાળથી જ યુવા પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યા છે. તેમના જન્મ દિવસે તેમના મો. ૭૮૭૮૮ ૦૮૮૮૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:54 am IST)