Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જૂનાગઢ વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર હિતેન્‍દ્રભાઇ ઉદાણીનો આજે ૫૯મો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૯ : જૂનાગઢ કોર્પોરેશનમાં સતત ૩ ટર્મથી ચૂંટાતા હિતેન્‍દ્રભાઈ ઉદાણી પ્રમાણિક અને નિષ્‍ઠાવાન તેમજ સરળ સ્‍વભાવ ધરાવતા હોવાના કારણે તેઓને લોકોએ પ્રેમથી ગાંધીના હુલામણા નામથી પ્રખ્‍યાત કર્યા છે જૈન સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ મશરૂના ચુસ્‍ત ટેકેદાર એવા હિતેન્‍દ્રભાઈ ઉદાણીને આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૪ ૨૧૬૬૬ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

 

(11:09 am IST)