Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

યુવા ભાજપ નેતા જય ગજજરનોજન્‍મદિનઃ કાલે ર૩માં વર્ષમાં પ્રવેશશે

રાજકોટ : યુવા ભાજપ નેતા જય ગજજર કાલે જીવનના ર૩માં મંગલ વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ છેલ્લા પ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારી નિભાવી રહ્યા છે, યુવા ભાજપ રાજકોટ શહેરમાં સોશ્‍યલ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે તેમજ વોર્ડ નં. ૧રમાં યુવા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિષ્‍ઠાપૂર્વક નિભાવી હતી. જય ગજજરના જન્‍મદિને રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ટીલવા, પાર્ટીના હોદેદારો, મિત્રો અને વોર્ડ નં. ૧રના સંગઠનના હોદેદારોએ શુભકામનાઓ પાઠવેલ. મો.ન ં. ૮૦૦૦૦ ર૮૮૮૭ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(3:49 pm IST)